સરજુ ગાન

સરજુ ગાન

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

6 Responses to“સરજુ ગાન”

  1. sanjay pandya says:

    Vandan karva yogya karya chhe apnu. Saraju gan mari smruti ma hatu. Nan pan ma shambhalelu. Ape anhi uplabdha karavyu. Adbhut. Abhar

  2. નારણભાઈ પડસાળા says:

    લુપ્ત થઈ જતી આ પરંપરાના અંશો સાચવી રાખવા બદલ ધન્યવાદ.મારા જાણવા મુજબ આ ગાન રબારી સમાજમાં ગવાય છે.

    • Kamal Vadhiya says:

      ના ભાઈ… માત્ર રબારીઓ જ નહીં. અમારી જ્ઞાતિ પણ જાણે છે આ ગાન. અમારી વસ્તી વિશ્વ લેવલે માત્ર 10,000 લોકોની જ છે. એટલે અમે લોકો બહુ પ્રચારમાં નથી. અમારી જ્ઞાતિના લોકો પણ સાજનાં સમયે નિયમિત રૂપે સરજૂગાન કરીએ છીએ

  3. Naranbhai Padsala says:

    લુપ્ત થતી સંસ્કૃતિના અંશો જાળવી રખવ બદલ ખુબ ખુબ આભાર.મારી જાણ મુજબ આ સરજુ ગાન રબારી સમજમાં ગાવામાં આવતુ.જેમાં શબ્દો નથી હોતા.

    • VIHABHAI LILABHAI RABARI says:

      શબ્દો હોય છે પણ સમજાતા નથી બાકી એ અભણ લોકો હોવા છતાં સામવેદ નુ ગાન કરે છે

  4. Kamal Vadhiya says:

    સામગાન /સરજુ::: સૌરાષ્ટ્રમાં સામવેદનો પ્રચાર વંશ સુતાર, સોરઠિયા રબારી અને ભોપા રબારી દ્વારા થયો છે. સામગાન/સરજુનાં પ્રવર્તક તરીકે પોરબંદર પાસે આવેલા ઝરિયાવાડા ગામનાં વંશ સુતાર પરષોતમજીના સંન્યાસી પુત્ર ઝાલણનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. પોરબંદરનાં રાજવી સરતાનજીનાં પરમ મિત્ર જમળા ગામનાં ચારણ કવિ શ્રી જેઠાભાઈ ઉધાસે રચેલ આઈશ્રી તોતળીનાં સપાખરા કથાગીતમાં આ દિવ્યગાનની સૌરાષ્ટ્રમાં અવતરણની વિગતે કથા આલેખી છે.

Leave a Reply