જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…
September 22nd, 2012
જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…
Audio Playerજી રે રણઝણ કરતો ભમરો ઊડિયો
જી રે જઈ બેઠો કંકુડાને થડ રે માડીના ભમરા
દ્રાક્ષ મીઠી ને સાકર શેરડી
જી રે આવડા ને કંકુ દાદા શીદ વોર્યો
જી રે આપણે આપણે ઘેર રાજનભાઈ વીવા, વાડીના ભમરા
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી