જૂને ગઢથી રે માલણ બેસંતી આવે…
September 22nd, 2012
જૂને ગઢથી રે માલણ બેસંતી આવે…
Audio Playerજૂનેગઢથી રે માલણ બેસંતી આવે, આવે ને લાવે માલણ ફૂલડાં
તારા ફૂલડાં રે માલણ કોણ જ લેશે, લેશે લગનીયા
તારા ફૂલડાં દાદા દિનેશભાઈ લેશે વેડો લગન ઉતાવળાં
જૂનેગઢથી રે માલણ બેસંતી આવે, આવે ને લાવે માલણ ફૂલડાં
જુના ઢાળના આવા ગીતો સાંભળતા 80-90 ના દાયકામાં જોયેલા લગ્નનોની યાદ આવી ગઈ.આ જુના ગીતોને સાચવવા બદલ ધન્યવાદ.