Archive

Archive for the ‘સંતવાણી’ Category

આ સંસાર માં રે સદ્દગુરુ પાર ઉતારે – મંગળદાસ, ભીખારામબાપુ ધારી

આ સંસાર માં રે સદ્દગુરુ પાર ઉતારે – મંગળદાસ, ભીખારામબાપુ

આ સમે જાગો, જાગે એને – મેઘ કચરો – સાજણ ભગત

આ સમે જાગો, જાગે એને – મેઘ કચરો – સાજણ ભગત

આ રે કાયા નો હિંડોળો રચ્યો – રૂપાદે – બાબુભાઈ લોડલીયા

આ રે કાયા નો હિંડોળો રચ્યો – રૂપાદે – બાબુભાઈ લોડલીયા

આ રે કાયા નો હિંડોળો રચ્યો – રૂપાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ

આ રે દિલ કા દર્દ કોઈ મીટાવે – કરીમશા – નિરંજન પંડ્યા

આ રે દિલ કા દર્દ કોઈ મીટાવે – કરીમશા – નિરંજન પંડ્યા

આ પંથ કોણે રે બતાવ્યો – કતીબશા, રૂપાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ

આ પંથ કોણે રે બતાવ્યો – કતીબશા – દયારામ બાપુ

આ પંથ કોણે રે બતાવ્યો – રૂપાદે – નટુભાઈ વેગડા

આ પંથ કોણે રે બતાવ્યો રાહોલ માલા… (રૂપાંદે) – અભરામ ભગત

આ પંથ કોણે રે બતાવ્યો… – રૂપાંદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ

આ મન રે મારું વૈરાગી – રવિ સાહેબ – સાજણ ભગત

આ મન રે મારું વૈરાગી – રવિ સાહેબ – સાજણ ભગત

આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી

આ ખેલ ખોટો બંદા – રતનદાસ – ખીમા ગઢવી

આ છે રામ ભજવાનું – ડુંગરપુરી – માલદે ભગત મંડેર

આ છે રામ ભજવાનું – ડુંગરપુરી – માલદે ભગત મંડેર

આ બંદગી મત ભૂલ – કબીર – લાખાભાઈ શિયાળ

આ બંદગી મત ભૂલ – કબીર – લાખાભાઈ શિયાળ

આ બંદગી મત ભૂલ – કબીર

બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

બેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી,
રંગ બેઉનો એક જ છે, ભાઈ ! રંગ બેઉનો એક જ છે, પણ બોલી એક જ નાંય …
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી,
રંગ બેઉનો એક જ છે , ભાઈ ! રંગ બેઉનો એક જ છે,પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે,
તોલ બેઉનો એક છે, ભાઈ ! તોલ બેઉનો એક જ છે,એનું મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ, સંત ભેદુને સમજાય જી,
ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..