ગરવ કિયો સોઈ નર હાર્યો સિયારામજીસે… (કબીર / તુલસીદાસ) – ડોલરદાન ગઢવી

ગરવ કિયો સોઈ નર હાર્યો સિયારામજીસે… તુલસીદાસ – ડોલરદાન ગઢવી

ગરવ કિયો સોઈ નર હાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો એક રત્નાકર સાગરે‚ રત્નાકર સાગરે

નીર એનો ખારો કરી ડાર્યો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો એક વનની ચણોઠડીએ‚ વનની ચણોઠડીએ

મુખ એનો કારો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો જબ ચકવાને ચકવીએ‚ ચકવાને ચકવીએ

રૈન વિયોગ કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

ગરવ કિયો જબ અંજનીના જાયાએ અંજનીના જાયાએ

પાંવ એનો ખોડો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે

ગરવ કિયો જબ લંકાપતિ રાવણે‚ લંકાપતિ રાવણે

સોન કેરી લંક જલાયો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

કહત કબીરા સુનો ભાઈ સાધુ‚ સુન મેરે સાધુ રે..

શરણે આવ્યો વાં કો તાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply