Archive

Archive for the ‘હરજી ભાટી’ Category

વાગે ભડાકા ભારી ભજનના – હરજી ભાટી – દુલા ભગત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એ જી વાલા માથડે ભરિયેલ મહી કેરા માટ – મોરાર – દુલા ભગત

માતા રે મીનલદે ના જાયા – હરજી ભાટી – દુલા ભગત

રમો રમો રામદે – હરજી ભાટી – દુલા ભગત

આજ મારી ઝુંપડીયે અજમલનાં રામ આવજો – હરજી ભાટ્ટી – દેવદાન ગઢવી

વાગે ભડાકા ભારી ભજનના… (ભાટી હરજી)

વાગે ભડાકા ભારી ભજનના…હરજી ભાટ્ટી – દાવાભાઇ પાનવાળા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી…

બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ લીધો ઉગારી રે હો જી…

સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚ હરિએ નોર વધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

તારાદેનું સત રાખવા માળી બન્યા’તા મોરારી રે હો જી…

સુધન્વાને નાખ્યો કડામાં‚ ઉકળતી દેગ ઠારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

તોળી રાણીએ ત્રણ નર તાર્યા‚ જેસલ ઘરની નારી રે હો જી…

માલે રૂપાનાં હેરણાં હેર્યાં‚ આરાધે મોજડી ઉતારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

પળે પળે પીર રામદેને સમરૂં‚ એ છે અલખ અવતારી રે હો જી…

હરિ ચરણે ભાટી હરજી બોલ્યા‚ ધણી ધાર્યો નેજાધારી…

ભજનના વાગે ભડાકા ભારી રે…૦

એકલના બેલી મારે મંદીરીયે પધાર્યા – હરજી ભાટી – કલ્યાણદાસ મેસવાણીયા

એકલના બેલી મારે મંદીરીયે પધાર્યા – હરજી ભાટી – કલ્યાણદાસ મેસવાણીયા અને સાથીઓ