Feedback

આનંદ આશ્રમ વેબસાઈટ આપને કેવી લાગી? અહીં પ્રસ્તુત સત સાહિત્ય અને પ્રાચીન ભજનિકોની વાણી આપને સ્પર્શી કે નહીઁ તે વિશે આપના અભિપ્રાય જાણવાનુઁ અમને ચોક્કસ ગમશે. આપનો અભિપ્રાય નીચે લખી શકો છો.

108 Responses to“Feedback”

  1. keshu Rajde Karawadra says:

    A wonderful website ,which shows kathiawadi history and knowledge of the great saints/ mahatmas who lived and who’s stories and bhajans are still alive today. the website brings the past alive and will be beneficial to young generation in learning our culture and history. very well done to all who are involved in designing and making of this website. keep the work up
    Jai shri krishna.

    Keshu Rajde

    Birmingham

    • Luckyrajsinh Rana says:

      કહી દ્યો કોઈ કાલ ને કે આડો ફરે નહિ…મરવાથી જે બચી ગયા તે માર્યા મારે નહિ…..
      જો આ ભજન હોય તો મહેરબાની કરીને મોકલો….હું અપનો આભારી રહીશ.

  2. ચાંદ સૂરજ says:

    “આનંદ આશ્રમ” નામે સંતસાહિત્યના સંશોધનનું નિર્માણ કાર્ય હાથ ધરવાને મંડાતી એ ગુજરાતી સાઈટના રથને મીઠો આવકારો આપી, સુસ્વાગતમ કરી એને અંતરના ગર્ભાગારમાં પ્રતિષ્ઠીત કરીએ અને એના અનુભવી સારથિશ્રી ડો.નિરંજન રાજ્યગુરુને અભિનંદીએ

  3. ખૂબ જ સુંદર સંતવાણી,

    સાંભળીને ખરેખર આનંદ થયો.

    આભાર.

  4. HIREN JOSHI says:

    me jyare paheli vakhat website joi tenu creation sharu hatu
    atyare kam ghanu j sundar thayu chhe.

    halo saheb tyare !!
    haji pan vadhu mahiti lok bhogya bane tyare j mane vadhare harakh thay
    e tame jano chho.

    aa website jonara darek chahko ne mari vinnanti chhe k
    ek var avashya aanand ashram ni mulakat lyo.
    ane jate j khatri karo ke rushi kone kahevay?

    saheb tamari lagni lilichhamma rakhjo

    hiren joshi

  5. jashupuri goswami says:

    NIRNJANBHAI…BAVALIYANE..OM.NMONARAYAN BAPLIYA BHAJAN BHALINE,BHITARMA LERULAGI JANE JOTRE JOTAMA AMNE JADIYARE SHACHA SAGAR NA MOTI…KHUB KHUB..ABHINDN…AAAA… MARJIVANE
    THANKS
    JASHUPUI GOSWAMI

  6. ASHRAF AGAKHANI says:

    ડો.સાહેબ,
    કાલેજ તમારી લખેલી એક બૂક “બીજ માર્ગી ગુપ્ત પાટઉપાસના ” વાંચી મજા આવી, ખાસ કરી ને
    એ જાની કે Ismaili ધરમ માં પણ પાટ સ્થાપના હોય છે અને બીજા ધર્મો માં પણ અમને મળતી જુલતી પાટ વિધિ જાની ને ઘણી ખુશી થઇ.
    તમારા research માં ખોજા ધર્મ ઉપર થોડી વિગતો સાચી નથી, પણ એકંદરે બહુ સરસ અને કીમતી
    કામ તમે કરેલ છે.
    તમોએ લખેલી બધી બુક્સ ના નામ જણાવવા મહેરબાની કરશો.ખાસ કરીને ismaili મીસનારીઓ
    પીરો ઉપર તમારી અથવા બીજા કોઈ લેખકો ની પુસ્તકો ની યાદી આપવા મહેરબાની કરશો
    અને તે ક્યાં મળી શકે તે પણ જણાવજો. મારું e -mail address નીચે પ્રમાણે છે.
    agakhani_786@yahoo.com

  7. Ashok says:

    very good collection of Bhajans.I want to see you in this December, with my kids. to show the “gujarati ASmita” anyway i am in canada with canadian born kids but our family from gujarat,
    Thanks to develop this website,I will post this link to gujarati mandal of Calgary.

    Ashok

  8. GORDHAN BAREVADIA says:

    DR. RAJAYAGURU,
    Today first time I read about your work and about your Ashram. You have been doing an excellent job for the benefit of the society. You are a source of “prerana” to others. One day when I visit India, I would like to visit your Ashram.
    Regards,
    Gordhan, Texas, USA

  9. Bhartesh says:

    Respected Niranjabhai,
    First of all congratulations for exhausting research on Guajarati Sahitya.
    I am also a researcher in science and residing in Canada. I have just requested Honorable Narendrabhai Modi, CM-Gujarat to support your research activity. I wish you have more students and followers like me to keep Guajarati Sahitya alive for centuries.
    I really don’t know in Gujarati Sahitya but I love to listening Gujarati Bhajans and Prabhatiyas.
    Dhanvad…..
    Sincerely
    Bhartesh
    Brampton Canada

  10. Nilesh Patel says:

    Thank You Dr. NRG
    http://www.anand-ashram.com/
    સાઈટ જોઇને ખૂબ આનન્દ થયો. બવ ખુશિ ની વાત છે કે આ શરુઆત કરી. ગુજ્રરાતી સાહિત્ય ને જિવન્ત રાખવા માટે જરુરી છે કે દરેક વર્ગ અને ઉમર ના લોકો આને આગડ લય જાય્. આ સાઈટ ને ખૂબ ખૂબ્ સારો આવકાર તથા પ્રોત્સાહન મડે એવી શુભ્કા
    Nilesh Patel : New York

  11. અદભૂત. આ વેબસાઈટમાંથી પસર થતા એક અપૂર્વ મઝાનો અનુભવ થયો છે. ખૂબ સુંદર લે-આઉટમાં વિવિધ વિભાગો આપેલા છે.

    એક નમ્ર વિનંતી…
    દૃશ્ય-શ્રાવ્ય વિભાગમાં કેટલાંક ઑડિયો વિડિયો છે. જેની સાથે ભજનના મૂળ શબ્દો પણ આપવામાં આવે તો ભાવકોને ખૂબ ઉપયોગી નીવડે.

  12. Hajibhai H. Savat (Gadhai) says:

    Dr. Niranjanbhai wanderful & fantastic website. You research very good in Saint Encyclopedia and I show this encyclopedia in your website but I no show in this Sant shri Aapa Giga Bhagat(Satadhar) encyclopedia.Thereofore I request to you pleace you have any details & History of Sant Shri Aapagiga Bhagat(Satadhar)show in your website.

  13. Mahendra Kara. says:

    Pranam Dr Niranjanbhai Rajyaguru your research on Gujrati Bhajans, sant vani & other Saurashtra Folk songs & music is excellent. It gives me great pleasure to visit your site to improve on my own knowledge in reference to bhajans that i try to sing. I was born in Uganda, Africa & now reside in London, England. We hear lot of people sing bhajans, however when it comes to explain the lyrics of bhajans very few can. They also lack the knowledge of when, where & in which state certain bhajans need to be sung.
    Your reserch can help those to understand what, when & why they are singing. Hope to see you personaly when i visit India next time.
    Jai Shia Ram.
    Mahendra Kara.

  14. પ્રિય દર્શક મિત્રો.

    આપ સૌ તરફથી જે રીતે પ્રોત્સાહક પત્રો મળતા રહ્યા છે તે બદલ ખરા અંતરથી આભાર માનું છું.જેમ જેમ સુવિધા થતી જાય તેમ તેમ વધુ ને વધુ સામગ્રી મુકાતી જશે.આપના આ ક્ષેત્રમાં રસ લેનારા મિત્રોને પણ જાણ કરશો.અને એક વાર જરુર સ્નેહી મિત્રો સાથે આશ્રમની મુલાકાતે આવો.અમારું અંતરનું આમંત્રણ છે.રાજકોટ થી માત્ર પિસ્તાલીશ કિલોમિટર ના અંતરે અને ગોંડલથી માત્ર સાત કિલોમિટર દૂર આનન્દ આશ્રમ આવેલ છે.

    NIRANJAN RAJYAGURU આનંદ આશ્રમ ઘોઘાવદર્

  15. Chandresh says:

    Pranam Dr. N Rajyaguru
    Devotee and follower Jivan had true master Sant Bhimshaheb
    After so much work done by you,have found anyone like Bhimsaheb, like Arjun had Krishna, if so inform
    Bhajans are of very good selection, can they be downloaded
    Only if like Krishna introdues himself to Arjun than Bhakti na rang lagae, not by so many bhatachor sants or sadhus you find to-day
    Your comments appreciatedon my e-mail
    Jai ho
    C Patel

  16. નમસ્કાર ડૉ. શ્રી નિરંજન રાજ્યગુરુ,

    આ નવા વર્ષના આરંભે જાણે સત્સાહિત્ય અને સંતવાણીનો મજાનો ખજાનો ન મળ્યો હોય એવું આ પ્રથમ મુલાકાતે અનુભવાય છે. આપની આદ્યાત્મિક કાવ્ય રચનાઓ વાંચીને ખરેખર મકરંદ દવે અને સુંદરમ યાદ આવી ગયા. આપે ખૂબ જહેમત અને ખંતથી આ મોંઘેરા સાહિત્યનું સંશોધન કરવાનું તેમજ વેબ દ્વારા નાના મોટા અમ સહુને એનું વાચન, શ્રવણ અને દર્શન કરાવવાનું પુણ્યકર્મ આદર્યું છે એ બદલ અભિનંદન અને અભિવંદન. આપના કલમ અને કી-બોર્ડ આપણા મધ્યકાલીન સંત-ચારણી-છંદ સાહિત્યને અર્વાચીનતા ને સનાતનતા બક્ષવા પ્રગતિશીલ રહે એજ પ્રાર્થના એજ અભ્યર્થના.

    દિલીપ ર. પટેલ

  17. Narendra Patel. USA says:

    ii Jay siyaram ii I am very much surprised to see your kind investigation & maintaining old Bhajan. I have prepared Nari sant Sakhubai Charit in Gujarati. If you are intrested Pl let me Know by Email. I will send this file Through Email attachment. By the grace of god & santkripa, I am very interested to read Prachin Bhajan & sant Charit. I beloved Morari Bapu hearing every RamKatha. PriyaBapu
    has changed my life.
    Whenever I visit India, I desided to visit your holy place. I wish to know Jivan Charit of Dasi Jivan. Do you have book for?

  18. KANTI GADHIYA says:

    AMULYA VARSO JALVI NE BETELA ADUNIK SANT NE VANCHI NE ANHAD AANAND THAYO. JANE GHOGHAVADAR NI MULAKAT LAI NE AAVYA HOY TEVO ANUBHAV THAYO MANE SAURASHTRA NASANTO NI VAANI SAMBHALVA NO BAHU SHOKH CHHE MARA JIVAN MA MARA KUTUMB MA TE KHUB UPAYOGI THAI CHHE
    MUGATLAL JOSHI NA SWAR MA BHAJANO ATYARE BAJAR MA UPLABDH NATI TAPAS KARATA MANE 4 VAANI VALI RECORD MANE MALI CHHE MARI PASE RECORD PLYAR NATI .
    JOONA KALAKARO NA SWAR MA BIJI ANEK VAANI NI HU SHODH MA CHHU.
    ASHRAM NI MULAKAT LIDHA VINA REVASE NAHI.
    MARA ANTARNA JAY SITARAAM………

  19. bhogi gondalia says:

    Vandaniy NiranjanBapu,
    excellent website and i thoroughly enjoyed reading all info and looking at various pictures, your research and hard work is exemplary and i wish to congratulate you for this excellent job ! all the best and with warm regards …..

  20. Dharmendra says:

    નિરંજનભાઇ,

    આજે આપણે વાત થયા બાદ હાલ વિધાનસભાના ખુબ જ કામમાં છું છતાં પણ ઉપર ઉપર થી વેબ સાઇટ જોઇ ગયો. મજા પડી. કામ ખુબ જ સુંદર થયું છે. બીજું એ કે આ ક્ષેત્રમાં માથામણ કરતા કેટલાય જીજ્ઞાસુઓ માટે ઉપકારક સામગ્રી તમે સાવ કાના-માતર વગર ડાઉનલોડ થાય તેમ આપી છે તે અભિનંદનીય છે.

    મને ક્યારનીય ઇચ્છા હતી પરંતુ આજે આપની સમક્ષ પ્રગટ કરી દઉ છું. મને ઘણા સમયથી એક સુંદર લેખ લખવાની ઇચ્છા છે . . . આપનો પરિચય આમ જનતા સુધી પહોંચાડવા માટે મારે છાપામાં આ લેખ પ્રકાશિત કરવો છે. હું પહેલા તો લખીને તમને દેખાડી દઇશ અને પછી તેને યોગ્ય છાપામાં આવે તે માટે પ્રયત્ન કરવા માંગુ છું. આ માત્ર વ્યક્તિ પરિચય નથી કરવો, પરંતુ એક એવો આર્ટીકલ બનાવવો છે જે તમારી સાથો સાથ તમે જે યજ્ઞ ઉપાડ્યો છે તેને હાઇલાઇટ કરવાનો હેતુ છે. આ બાબત મને લાગે છે કે તમને અને લોકોને અન્યોન્ય ઉપકારક નિવડશે. તમારા માટેની એક અનન્ય પ્રીત મારા બાજી મારામાં ક્યાંક વાવી ગયા હોય એવું પણ લાગે છે . . . ચાલો જોઇ એ હું શું ઉકાળી શકુ છું . . . ?

    ધર્મેન્દ્ર ત્રિવેદીના પ્રણામ.

  21. Paresh patel says:

    Namaskar…..
    I am from kotdasangani, near by you.
    I have really enjoyed the literature.
    May Gujarati people will awake and take proud of these treasure of our ancient wisdom and our ‘sahitya’.

  22. chetan parmar says:

    nirnjanbhai,
    nice website this is,
    sacho gujarati no parichay 6,
    chetan parmar(shardagram)

  23. ravisadhu says:

    respected dear sir,Dr. Niranjanbhai,how i praise you? memorable attempted,gracefully appreciated your website
    service.God may bless you for your more and more success.
    with regards.
    ravi.
    I want bhajan”Velana vachoya re” by Lakhamo Mali

  24. સૂર્યશંકર ગોર says:

    આપે કાળજાતુટ, ઈશ્વર કૃપા એ, સમાજ અને સર્વ શ્રેયાર્થે ભવાટવિ માથી મુક્ત થવાનું ભાથું પીરસી માનવ જાત ની મોટી સેવા કરી છે,મારો રામ કાયમ રાજી રહો ।
    સૂર્યશંકર ગોર –રાપર -કચ્છ

  25. DIPAK JOSHI says:

    apjeva snt ne sat sat vandan apno sampark thay tem hoy to anand thase

    dipak joshi (ghantwad, ta kodinar)
    mo.9033772894
    9277651977

  26. PH Bharadia says:

    ઘોઘાવદર,ગોન્ડલના આનંદ આશ્રમની વેબ્લીંક જોઈ અને વાંચી, ગુજરાતી લોકસાહિત્યના ઉત્કર્ષનું કાર્ય
    શ્રી નિરંજન રાજ્યગૂરૂ કરી રહ્યા છે તે ઘણું પ્રશંસાપત્ર છે.આવા કાર્ય અને યોજનામાં
    આપણે ત્યાં લગભગ ‘ગાંઠના ગોપીચંદ’જ કરવાના હોય છે,લોકસાહિત્ય અને દુહાઓની
    રમઝટ માણવામાં આપણે જરાય પાછા પડીએ તેમ નથી,પણ જયારે આવી સંસ્થાને
    નાણાકીય કે બીજી કોઈ સેવાની જરૂર પડે છે ત્યારે આપણો હાથ ગજવા સુધી પહોંચતો
    નથી,સંસ્થાના ચાલકો ઘણીવાર એવું પણ માનતા હોય છે કે કોઈ ‘હરિ નો લાલ’ તેમની
    ઝોળી ભરી દેશે!! પણ એવું થતું નથી અને આપણે તો ‘દુઝતી ગાય’ને માતા કરીને
    પૂજવાના આદિ છીએ,તેથી બને છે એવું કે આવી ‘ના-દુઝણી’ ગાયને તેના સ્થાપકોના
    જતા રહ્યા પછી ચલાવવાનો કોઈને રસ નથી અને છેવટે બધું વિખાય જતું હોય છે!!
    સંસ્થાએ કોઈ ચોક્કસ લક્ષ રાખીને નાણાકીય પગભર થવાની યોજના ગોઠવવી જોઈએ,
    ગણ્યાગાંઠ્યા શુભચિંતકો ને પ્રન્શકોથી સંસ્થાનું આયુ લાબું ચાલતું નથી.
    આખરમાં ,સંસ્થાનો અને શ્રી નિરંજન રાજ્યગુરુનો જે પરિચય અને તેમની મેળવેલી
    સિધ્ધિઓનું જે વિગતવાર વર્ણન અંગ્રેજીમાં આપ્યું છે તે ‘ખટકે’ છે,આ આપણી ક્ષતિ
    ગણવી કે પછી આપણને હજુ અંગ્રેજીનું ‘ભૂત’ વળગેલું છે?
    ગુજરાતી વાંચવા વાળાજ આ ‘વેબ્લીંક’ વાંચશે અને સમજશે,અંગ્રેજી વાંચનારા
    ગુજરાતીને લોકસાહિત્યની માહિતી ગુજરાતીમાંજ વાંચવાનું પસંદ કરશે
    તમારા આ કાર્યમાં શુભેચ્છા અને સફળતા ચાહિયે છીએ.

  27. ashraf agakhani says:

    તમોએ લખેલી બધી બુક્સ ના નામ જણાવવા મહેરબાની કરશો.ખાસ કરીને ismaili મીસનારીઓ
    પીરો ઉપર તમારી અથવા બીજા કોઈ લેખકો ની પુસ્તકો ની યાદી આપવા મહેરબાની કરશો
    અને તે ક્યાં મળી શકે તે પણ જણાવજો. મારું e -mail address નીચે પ્રમાણે છે.
    સંત માલદે ના ભજનો કઈ કઈ ભજનની ચોપડીઓમાં મળી શકે, તે જણાવવા મહેરબાની કરશો.

    agakhani_786@yahoo.com

    • Dr.Niranjan Rajyaguru says:

      પ્રિય અશરફભાઈ
      સંત કવિ માલદે તથા રુપાંદે વિષે લખાયેલ રેડિઓ રૂપક મારા પુસ્તક મરમી શબદ નો મેળો માં મુકાયું છે. એ સિવાય એ જ પુસ્તક માં રામદેવપીર અને પાટ ઉપાસના લેખમાં પણ માલદે વિષે નોંધ મળશે .એનાં ભજનો છુટક છુટક અનેક ગુજરાતી ભજન સંપાદનોમાં મળી રહે . આજ વેબસાઈટ ઉપર આપેલી સંદર્ભ ગ્રંથ સુચિમાં ભજન નાં પુસ્તકોનાં નામ આપ્યાં છે.

  28. ashraf agakhani says:

    I find the all books written by you, thanks.
    however I am still looking the books which contain BHAJANS OF SANT MALDE, please send me detail ASAP.

  29. KAUSHIK says:

    this is very good website for know about our past & culture of india and gujarat i hope that people must watch and read this kind of books &know that what is real india.and this kind of website will be help full to know wha is our elder people want to understand us.I hope that this kind institute(ashram) grow &take people right way
    last my word is jay siyaram

  30. Pinki says:

    Respected Sir,

    Nice to see you here on internet. Welcome to Gujarati Web World !
    Wonderful services u provide us… 🙂

  31. Hemant shrimali says:

    આજે ભૂતકાળ માં થઈ ગયેલા મહાન સંતો વિષે જાણીને ખૂબ જ આનંદ થયો,આપનો આ પ્રયાસ સંત સંસ્કૃતિ ને જીવંત રાખવા માટે ખૂબ જ મદદગાર નિવડસે,અમુક સંતો વિષે થોડી ઘણી માહિતી હતી પરંતુ આજે આપ દ્વારા જે ખજાનો મળ્યો છે તેનાથી હું ગદ ગદ થઈ ગયો છુ,આશા છે કે આપના આ પ્રયાસ થી સમાજ માં વ્યાપેલી બદીઓ દૂર કરી શકે તેવી દરેકને ઉર્જા મળે…

    જય શ્રી કૃષ્ણ…

  32. kishor dodiya says:

    ADBHUT, AANAND VYAKT KARAVAA SHABDO NATHI..DHANYAVAAD.

  33. Nila Shah says:

    Niranjanbhai,
    I enjoyed reading book on Bij Marg on your website. Your site is user’s friendly and full of rare information at a finger tip away! Among many advantages for us, one disadvantage for you – otherwise I would have come all the way to your Ashram, but now I can read at my convenience and comfort from my place. (:D
    It is one of the rare site, I like to visit over and again. An unprecedented service to our ancient heritage. We all are indebted to you. Thanks
    Nila Shah

  34. જિગ્નેશ ત્રિવેદી says:

    ખુબ ખુબ શુભેરછા ……..
    મારે ઔદીચ્ય બ્રાહ્મ્ણ નો ઈતિહાસ નો
    શશોધન પત્ર જોઈએ છે…

    મદદ કરવા વિનતિ….
    ધન્યવાદ….

    • Dr.Niranjan Rajyaguru says:

      પ્રિય જીગ્નેશભાઈ ,
      ગુજરાતના ઔદિચ્ય બ્રાહ્મણોનાં ઇતિહાસ વિષે ડૉ.શિવપ્રસાદ રાજગોરનું પુસ્તક યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ૧૯૮૭મા પ્રકાશિત થયેલું.જે આજે કોઈ મોટી લાયબ્રેરીમાંથી મળી શકે. એ સિવાય ગુજરાતી વિશ્વકોષ માંથી પણ વિગતો મળી જશે. નિરંજન રાજ્યગુરુ

  35. suresh maniaar says:

    નિરંજનભાઈ,

    ગુજરાતી સંત,સાધક, ભજનીકને માર્ગદર્શન અને માહિતી માટે ઉતમ તીર્થોસ્તાન.
    ગુજરાતી માં અવર્ણીયસાઈટ

    સુરેશ

  36. karan duva says:

    સર,પ્રણામ.
    મેં આપનો ફોન પર ઘણીવાર સંપર્ક કર્યો છે.કોપીરાઈટ વિષે આપની પાસેથી માહિતી માંગેલ હતી.આપે અહી લખવાનું કહ્યું હતું.જેથી ઈમેલ એડ્રેસ મળી શકે.નેટ પર જે ગુજરાતી વેબ છે.મોટા ભાગની મેં જોયેલ છે.આ બધામાં સૌથી સારો પ્રયાસ આપનો છે.અહી જે પુસ્તકો અને લેખ મુકવામાં આવેલ છે તે મોટા ભાગના અપ્રાપ્ય છે.મેં ખુદ આ બધા પુસ્તકો અને લેખોની પ્રિન્ટ કાઢીને રાખેલ છે.આ બધા માટે આપનો ખુબ આભાર.અમે આ ક્ષેત્રમાં નજીવો પ્રયાસ કરવા માંગીએ છીએ.તો કોપીરાઈટ અને વેબસ્પેસ તથા અન્ય માહિતી આપવા વિનંતી.
    સાભાર.

  37. neha joshi says:

    Dr Rajyaguru,
    Ek uncha gaja na kavi tarike aap no parichay balpan thi j hato..
    Aje jyare aap ni website par thi mara reearch topic, i.e. Bhaki kavita ne related ane biju ras pade evu atalu content joi ne jane batris pakvan no thal bhukhya manas ne dharayo hoy em lagyu. Abhar manva shabdo nathi. amari grneration ne tamara jeva teachers malta rahe ane ame e varsa ne jalvi shakie evi j asha rakhu 6u.

  38. Sir,Dhan Nirankarji,I am very happy to watch Gujarati spiritual literature on web.Thanks,sir,for your noble work.I pray God for your good health.Good bye and Dhan Nirankarji.

  39. Jayanti M. Bhatesara says:

    Ghana Samaythi gujrati bhajanani website ni sodhama hato, Aapni site joya pachi mari sodh puri thai. aapni site ma aapel ek ek mahiti jivanma utarva layak che. Aapni site joine ghano j Aanand thayo. Aa site Banavva Badal Aapne Mara Sat Sat Pranam. Ek var aapna Asram ni mulakat levi che. e mate Aapni Ami Drasthi Rakhajo. Bas ej,,,
    Jay Guru Maharaj.

  40. માનનીય નિરંજનભાઈ,
    સંતપરંપરાની વાણી અને એની ચેતનાને તમે જે રીતે અહીં પ્રસ્તુત કરી છે તે કાબિલે તારિફ છે. ધર્મ અને અધ્યાત્મ ટીવીની ચેનલ પૂરતાં મર્યાદિત થતા જાય છે અને આમ જનતાના હૃદયમાંથી ભૂંસાતાં જાય છે એવા સમયે આપણી ધરોહરના સંશોધન અને સંવર્ધનની આપની જહેમત દાદ માગી લે તેવી છે. વધુ તો, સંશોધનકાર્ય કરતાં આપ સ્વયં એ પરંપરાના ઉત્તરાધિકારી થયા હો એમ તમારી રચનાઓ વાંચતા લાગ્યું.
    હું લોસ એન્જલસ રહું છું પણ હવે જ્યારે ભારત આવવાનું થાય તો આપને મળવું જરૂર ગમશે. આ વેબસાઈટના વિકાસ માટે કોઈ તકનિકી કે અન્ય સહાયની જરૂર હોય તો વિના સંકોચ જણાવશો.

  41. અક્ષરનાદ પરથી આપનો સંદર્ભ મળ્યો. બીજમાર્ગી અંગેનું સાહિત્ય પણ જોયુ.
    ગંગાસતીના ભજનો મને ખૂબ ગમે છે પણ કેટલાક પ્રશ્નો પણ છે જેનો જવાબ આપના જેવા નિષ્ણાત જ આપી શકે. ભજનોમાં કેટલીક જગ્યાએ આંકડાઓનો ઉલ્લેખ છે જેમકે – એકવીસ હજાર છસો કાળ –
    બાવનના બાર, વગેરે. તેના પર કોઈ પ્રકાશ પાડશો ?
    આભારી થઈશ.
    કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી. (૧૯૭૫) કર્યા પછી ઉધ્યોગ સાહસિકો તૈયાર કરવામાં જીવન વ્યતિત થયું.
    માનવીય સંબંધો વિષે સમાજ પાસેથી મેળવેલું – http://bestbonding.wordpress.com – દ્વારા સમાજને પાછું આપવા પ્રયત્ન કરું છું.
    જામનગરનો છું પણ હાલમાં સુરતવાસી છું, ઇશ્વર ઇચ્છાએ આશ્રમની મુલકાત લઈશ.

  42. Kishor Govinbhai Padhariya says:

    નિરજનભાઈ આપનો હુ વર્ષોથી ચાહક છુ.ખુબજ સારૂ સાહીત્ય એકઠુ કરેલ છે.વેબસાઈટ બાબત એક સુચન છે એક વિનંતી છે.દરેક રચનાઓ ડાઉનલોડ થાય તેવો સુધારો કરો.

  43. hi

    its really awesome site,

    its unable to explain the how much i like this site,

    good work,

  44. pragnesh says:

    this is the link to translate all the content in 60 different languages

    https://translate.google.com/manager/

  45. Tulsidas Kargathra says:

    સૌરાષ્ટ્ર ના સંત સાહિત્ય ને જાળવવાનો આપનો પ્રયત્ન અતિ પ્રશસનીય છે , સૌરાષ્ટ્રના સંતો પોતાના ભજનોમાં આત્મજ્ઞાન અને વેદોના જ્ઞાનને સરળ અને સ્પષ્ટ કહી દે છે . નરસિંહ, ગંગાસતી, પાનબાઈ, દાસી જીવણ ના ભજનો પ્રેરણાદાયક છે આપના આ અવિરત સંઘર્ષ માં મારી હ્દયપૂર્વક શુભેચ્છાઓ !! નાનપણથી જ ગામડાના ભજનીકો ભજનો સંભાળવાનો શોખ અને તેના મર્મ જાણવાની જીજ્ઞાસાથી હવે ખબર પડે છે કે સૌરાષ્ટ્રની ભૂમિ માં તત્વજ્ઞાન અને સંસ્કાર લોહીમાં જ છે. આભાર સહ – તુલસીદાસ કરગથરા, અમદાવાદ

  46. karan parmar says:

    Mannie sari niranjanbhai
    aapno aa praytn khubaj saras 6e. pan mare bhajan download karva 6e.
    mate aap bhajan kvirite download karva te janav so to hu aapno khub khub aabhar manis.
    li- karan

  47. Yogesh T. Padhiyar says:

    હેલ્લો, આ વેબ સાઇટ જેવા તે અદ્ભુત અને જ્ઞાન પૂર્ણ છે, અને તમે ફોટા સાથે બધા આપે છે પરંતુ હું શ્રી ગુરુ બાળક સાહેબ માટે શોધ છું તે પણ એક સંત છે, અને પ્રખ્યાત છે.

  48. Maheshchandra Naik says:

    Dear Pujya Rajguruji,
    I am your BHAVAK & CHAHAK when I enjoyed your speeach with Morari Bapu Asmita Parv,I really enjoyed your web cite but it would have been better if we could have been subscribe to your web cite and get every time you post something new we can enjoy.
    Please do the needful.

  49. vikas solanki says:

    maane veer vachraj vishe nu je pustak che ee joiye che .. aam to kyay malyu nahi market ma .. information aapo kya mali jashe ? hu ankleshwar south gujarat ma chu .. post ma VPP ma mokli aapo ke nahi ??

    mahiti jarur thi aapsho

    • વીર વચ્છરાજ સોલંકી પુસ્તક વાછડા બેટ ,ઝીન્ઝુવાડા રણ ,તાં. પાટડી ,જિ.સુરેન્દ્રનગર વાછરા દાદા સમાધી સ્થાન વચ્છરાજ બેટ ખાતેથી રૂબરૂ મળે છે. ત્યાં ધ્રાંગધ્રા થી જઈ શકાય, ઝીન્ઝુંવાડાથી પણ જઈ શકાય. નિરંજન

  50. VAH NIRANJANBHAI……. TAME TO AAKHO BHAKTI NO SAGAR GHER GHER VAHETO KARI DIDHO….. GREAT WORK …. GREAT SITE…. GREAT READING MATERIAL…. GUJRAT ANE GUJRATI BHASA TAMARU HAMESHA RUNI RAHESHE…
    DEFINETELY U R THE GOD’S REFLECTION….. U DONE A UNTRODDEN PATH….
    JIVO GHANU GHANU JIVO…. AAPNE SADHUVAD ARPAN….. THANK U.

    -bhavesh khambhaita rajkot.

Leave a Reply