કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…

કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…

કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ, ઊડે અબીલ ગુલાલ રે
વીરા તમારી સાંજી માણારાજ… દાદા વિના કેમ ચાલશે હો રાજ (૨)
માતા મધુબેન છે સાથ રે વીરા તમારી સાંજી માણારાજ

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

One Response to“કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…”

  1. N.R.Padsala says:

    શ્રી નિરંજનભાઈ ,
    અસલ જુના લગ્ન ગીતો સાંભળી ચાલીસેક વર્ષ પહેલાના દ્રશ્યો નજર સામે જીવંત થયાં.અસલ સંસ્કૃતીને પાછળ મુકી આપણે ખુબ આગાળ નીકળી ગયા.આપણે સર્વસ્વ ગુમાવી દીધુ!

Leave a Reply