Archive

Archive for the ‘દાસી જીવણ’ Category

મારી બુડતી બેડીના તારણહાર (દાસી જીવણનું આખ્યાન) – અભરામ ભગત

મન તું હજુ સમજલે સમે, ગોળ ખાય ઈ ચોકડા ખમે… (દાસી જીવણ) – અભરામ ભગત

જશોદા જીવણને રે, માતાજી મોહનને રે… (દાસી જીવણ) – મુગટલાલ જોશી

મારી બુડતી બેડીના તારણહાર શામળિયા – ભાગ – ૧ – દાસી જીવણ – દુલા ભગત

મારી બુડતી બેડીના તારણહાર શામળિયા – ભાગ – ૨ – દાસી જીવણ – દુલા ભગત

દાસી જીવણ લોકવાર્તા – ડૉ.નિરંજન રાજ્યગુરુ

અકળ કળા નવ જાણી મેરે દાતા – દાસી જીવણ – સાગરદાન ગઢવી

અબધું તો રણકા ઝણકા હોતા હૈ ગગન મંડલ ઘટમાંય – દાસી જીવણ – સાજણ ભગત

આજ સખી રે શામળીયે – દાસી જીવણ – હેમંત ચૌહાણ

દોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦